ના હોય! / 3000થી વધુ LED લાઈટ સાથે અહીં બન્યો દુનિયાનો બીજો સૌથી મોટો ફાઉન્ટેન, ચીન પણ છે પ્રોજેક્ટનો ભાગ

the worlds largest fountain is ready in dubai spread over 14 thousand square feet on the seawater

એકવાર ફરીથી દુબઈ ગિનિઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ બનાવવાની તૈયારી કરી ચૂક્યું છે. 22 ઓક્ટોબરે અહીં દુનિયાનો સૌથી મોટો ફાઉન્ટેનનું અનાવરણ કરાશે. દુબઈમાં દુનિયાના 2 સૌથી મોટા ફાઉન્ટેન છે. આ સૌથી મોટો ફાઉન્ટેન પામ ફાઉન્ટેન લક્ઝરી પામ જુમેરાહ હોટલના વોટરફ્રંટનું એટ્રેક્શન બનશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ