વિકાસ / ગુજરાતમાં આકાર પામ્યું દુનિયાનું સૌથી મોટું સ્ટેડિયમ, આ 2 ટીમ વચ્ચે યોજાઇ શકે છે પ્રથમ મેચ

The world's largest cricket stadium built in Ahmedabad

અમદાવાદમાં વિશ્વનું સૌથી મોટું સ્ટેડિયમ લગભગ તૈયાર થઇ ગયું છે. આ સ્ટેડિયમ 63 એકરમાં બનાવવામાં આવ્યું છે. આ સ્ટેડિયમની કિંમત 700 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે. આ સ્ટેડિયમમાં એક લાખ 10 હજાર લોકોની બેસવાની ક્ષમતા છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ