Daily Dose / વિશ્વનું સૌથી સસ્તું પેટ્રોલ મળે છે અહીં,ભાવ જાણીને વિશ્વાસ નહીં આવે | Daily Dose | VTV Gujarati

ભારતમાં હાલ પેટ્રોલનો ભાવ અંદાજે 95-96 રૂપિયાની આસપાસ ચાલી રહ્યો છે. પરંતુ વિશ્વની અંદર કેટલાય એવા દેશો છે જયાં પેટ્રોલની કિંમત માત્ર 1 રૂપિયાથી લઈ 2 રૂપિયામાં પેટ્રોલ મળી રહ્યું છે. કયા કયા છે આ દેશો અને શું કામ ત્યાં આટલું સસ્તું મળે છે ઈંધણ જુઓ Daily Dose

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ