VTV વિશેષ / દેશ વિદેશમાં વખણાતી કચ્છની આ વિખ્યાત કળાનું ભવિષ્ય ધૂંધળું બન્યું : ચાંદીના ભાવે કમર તોડી નાખી

The world famous silverware art of Kutch, Gujarat

ભુજના શિવજીભાઈ ભુદુ પોમલના પરિવારના બે દીકરાઓ મગનભાઈ અને મનસુખભાઈનાં કુટુંબોના સભ્યો આ કામ કરે છે. જોકે પરિવારમાં આ કામ કરતાં સભ્યોની સંખ્યા માંડ ૮-૧૦ છે. નવી પેઢી ઓછું વળતર, વધુ મહેનત 'ને હાડમારીના કારણે આ કામમાં આવવા તૈયાર થતી નથી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ