અફઘાનિસ્તાન / તાલિબાન ભીખ માગતુ થઈ જશે, વર્લ્ડ બેંકે બતાવ્યો પોતાનો પાવર, લીધો મોટો નિર્ણય

The World Bank took a big decision against the Taliban

અફઘાનિસ્તાનમાં તાલિબાનની મુશ્કેલીઓ હવે વધતી જાય છે. અમેરિકા અને IMF બાદ વર્લ્ડ બેંકે પણ તાલિબાનને મોટો ઝટકો આપ્યો છે. જેમા વર્લ્ડ બેંન્કે અફઘાનિસ્તાનને હવે આર્થિક સહાય આફવાની ના પાડી દીધી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ