ખોરંભે / વિકાસ જાણે ડાયવર્ટ થઈ ગયો, સમસ્યા પર અટ્ટહાસ્ય કરતાં બ્રિજના પિલ્લર, જુઓ વલ્લભીપુર 'રાહ' જુએ છે

The work of Vallabhipur four lane highway in Bhavnagar has been incomplete for 3 years

ભાવનગર ફોર લેન હાઇવેનું કામ 3 વર્ષથી અધૂરું છે, કામ પૂર્ણ ન થતા સ્થાનિકોમાં રોષ વ્યાપ્યો છે, અવર-જવરમાં વાહનચાલકોને હાલાકી પડી રહી છે

Loading...
બ્રેકિંગ ન્યૂઝ