વાણી વિલાસ / મુખ્યમંત્રી શબ્દ એ ભ્રમ, અમારા માટે નીતિનભાઈ જ મુખ્યમંત્રી', જાણો કોણે આપ્યું વિવાદિત નિવેદન

The word CM is an illusion, for us Nitin Bhai is the CM ', find out who gave the controversial statement

સરપંચ બારોટે,પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને લઈને પણ નિવેદન આપતા કહ્યું કે, આજે મુખ્યમંત્રી એ શબ્દ  કેવળ ભ્રમ છે,અમારા માટે તો મુખ્યમંત્રી નીતિન પટેલ જ છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ