OMG / મહિલાનું વજન થઈ ગયું હતું 108 કિલો, પેટમાંથી 50 કિલોનું જે નીકળ્યું તે જોઈ ડૉક્ટર પણ ચોંકી ગયા

The woman weighed 108 kg and the doctor was shocked to see that 50 kg came out of her abdomen

મેડિકલ જગતમાં કેટલીક બિમારીઓ તમને હેરાન કરી દે તેવી હોય છે. તેવી બિમારીઓ વિશે તમે ના તો ક્યારેય સાંભળ્યું હોય ના જોયુ હોય. ઘણીવાર દવાખાનામાં દર્દીઓ પર નજર પડે છે ત્યારે ખબર પડે છે કે શર્દી અને તાવ સિવાય પણ કેટલીક બિમારીઓ છે. હાલમાં જ એક દવાખાનામાં થયેલી એક સર્જરીએ સોશ્યલ મિડીયા પર ખળભળાટ મચાવ્યો હતો 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ