વાયરલ / VIDEO : મહિલાએ કોરોના નિયમોનું ઉલ્લંઘન કર્યુ, દંડના બદલે પોલીસવાળાએ કરી કિસ અને પછી જુઓ શું હાલત થઈ

The woman violated Corona's rules, and the policeman kissed her instead of paying a fine

કોવિડ નિયમોનું પાલન કરવુ જોઇએ તેના માટે સરકાર અલગ અલગ રીત અપનાવે છે પરંતુ પેરુમાં મહિલાએ કોવીડ ગાઇડલાઇન્સનું ઉલ્લંઘન કર્યુ તો પોલીસવાળાએ તેને કિસ કરી લીધી. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ