OMG / પોતાના પર દુષ્કર્મ ગુજારનાર આરોપીને સામે બેસાડીને આ મહિલાએ તેની સાથે 4 કલાક કરી વાત અને પછી જે થયુ તે ચોંકાવનારુ 

The woman talked to the accused for 4 hours and then what happened was shocking.

યૌન હિંસાનો શિકાર જે પણ મહિલા થાય છે તેનું માનસિક સંતુલન અવ્યવસ્થિત થઇ જાય છે. બાદમાં તેને સંતુલિત થતા ઘણો સમય લાગે છે. ત્યારે એક અજીબ કિસ્સો સામે આવ્યો છે જેમાં મહિલાએ તેના રેપિસ્ટને સામે બેસાડીને 4 કલાક વાત કરી અને બાદમાં માફ કરી દીધો. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ