ક્રાઈમ / UPમાં લીવ ઈન રિલેશનશીપના પાર્ટનરની હરકત પર ઉકળી ઉઠી મહિલા, ચાકૂથી કાપી નાખ્યો પ્રાઈવેટ પાર્ટ

the woman cut off the private part of her live in partner the reason would be shocking

યુપીના લખીમપુર ખીરીમાં પોતાની પુત્રી પર રેપનો પ્રયાસ કરનાર એક મહિલાએ ચાકૂથી તેના લીવ ઈન પાર્ટનરનો પ્રાઈવેટ પાર્ટ કાપીને પાઠ ભણાવ્યો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ