અમદાવાદ / પતિએ કહ્યું, હોટલ ખોલવી છે, તારા પિતા પાસેથી દસ લાખ રૂપિયા લેતી આવ

The woman complained against Sasaria, including her husband

શહેરનાં નવરંગપુરા વિસ્તારમાં રહેતી એક યુવતીએ તેનાં પતિ અને સાસુ- સસરા વિરુદ્ધમાં 10 લાખનું દહેજ માંગવાની તેમજ એબોર્શન કરાવી દેતાં હોવાનો આક્ષેપ કરતી ફરિયાદ નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે.

બ્રેકિંગ ન્યૂઝ