અમદાવાદ / હનિટ્રેપની માયાજાળમાં મહિલાએ વેપારીને ઘરે બોલાવી દરવાજો બંધ કરી દીધો, અને પછીતો કંઈક એવું થયું કે...

The woman called the trader home and made him a victim of a honeytrap

અમદાવાદના કૃષ્ણનગર વિસ્તારમાં એક વેપારી હનીટ્રેપનો શિકાર બન્યો છે. જેમા એક મહિલાએ વેપારીને તેના ઘરે બોલાવ્યો હતો જ્યા તેણે વેપારીને હનિટ્રેપની માયાજાળમાં ફસાવ્યો હતો.

બ્રેકિંગ ન્યૂઝ