વડોદરા / વડોદરાની મહિલાએ પતિના શુક્રાણુ લેવા માટે ગુજરાત હાઈકોર્ટમાં કરી અરજી, કોર્ટે આપ્યા મહત્વના આદેશ

The woman applied to the Gujarat High Court to get her husband's sperm

વડોદરાની મહિલાએ પતિના શુક્રાણું લેવા માટે હાઈકોર્ટમાં અરજી કરી જેને કોર્ટ દ્વારા સ્વીકારવામાં આવી. પતિ કોરોના ગ્રસ્ત છે અને ગણતરીના કલાકોમાં તેનું મોત થઈ શકે છે. મહિલા પતિના શુક્રાણુંથી બાળક ઈચ્છે છે. જેથી IVF પદ્ધતિ માટે તેણે અરજી કરી.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ