વાર્તા / આ શિયાળો બહુ કાતિલ છે કારણ કે કાતિલ ઠંડીમાં તું મારા બાહુપાશમાં નથી...

The winter is harsh this year because you are not by my side

આપણો શિયાળાનો અનુભવ, પશ્ચિમના દેશોની તુલનામાં બહુ આછો અને ઓછો છે. છતાં જરાક શિયાળો એના અસલ સ્વરૃપમાં પ્રગટ થાય કે તરત જ સમાજજીવનમાં સનસનાટી મચાવતી શીતકથાઓ અને વાર્તાલાપો શરૃ થઈ જાય... આજે તો બહુ ઠંડી છે નંઈ...? વહેલી સવારના અખબારમાં ઠંડી વધુ હોવાના સમાચાર વાંચીને કેટલાક વાચકોને ઠંડી હોય એથીય અધિક અનુભવવા મળે! પશ્ચિમના દેશોમાં સમર મહેમાન જેવી મોસમ છે, પરંતુ વિન્ટર તો છે, છે અને છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ