Bigg Boss 16 WINNER / બિગ બોસ 16નો વિનર બન્યો MC સ્ટૈન, શિવ ઠાકુર રનર અપ, વિજેતા મળશે આટલી રકમ

The winner of the grand finale of Bigg Boss 16 has been announced

ઘણા અઠવાડિયાથી ચાલી રહેલા બિગ બોસ સિઝન 16ને આજે આ સિઝનનો વિનર મળી ગયો છે, એમસી સ્ટૈન બિગ બોસ સિઝન 16નો વિનર બન્યો છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ