બરેલી / લગ્નના બીજા દિવસે જ પત્નીનો બદલાયો રંગ, પતિએ મોબાઈલ ચેક કરતાં મળ્યું ઢગલાબંધ, સાસુ-સસરાને ફરિયાદ કરતાં મળી ભૂંડી ગાળો

The wife of an assistant engineer of the power department ran away with the car, jewelery and money. On the contrary, a...

વીજ વિભાગના આસિસ્ટન્ટ એન્જિનિયરની પત્ની કાર, દાગીના અને પૈસા લઈને ભાગી ગઈ હતી. ઉલટું 50 લાખની ખંડણી પણ માંગવામાં આવી હતી. જો તેમની માંગણી નહીં સંતોષાય તો ખોટો કેસ દાખલ કરી જેલમાં મોકલી દેવાની ધમકી આપી હતી.

બ્રેકિંગ ન્યૂઝ