શૉકિંગ ન્યૂઝ / પત્ની નજરની સામે ગળેફાંસો લગાવતી રહી, પતિ બનાવતો રહ્યો વીડિયો... આપઘાતની આ ઘટના જાણી કાળજું કંપી જશે

The wife continued to strangle herself in front of the eyes, the husband continued to make videos... This incident of...

ઉત્તર પ્રદેશના કાનપુરમાં એક ચોંકાવનારો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વાયરલ વીડિયોમાં પત્ની લટકતી હોય છે અને સામે પતિ વીડિયો બનાવતો જોવા મળે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ