ઠંડીનો પ્રકોપ / હવામાન વિભાગની આગાહી, આવતીકાલથી 6 રાજ્યોમાં 2 દિવસ સુધી રહેશે કોલ્ડ વેવની અસર

The Weather Will Change Again From Tomorrow In Valley

11 ફેબ્રુઆરીના બની રહ્યું છે નવુ ડિસ્ટર્બન્સ સર્જાઈ રહ્યું છે જેમાં નવા ડિસ્ટર્બન્સથી પશ્ચિમી હિમાલય ક્ષેત્ર પ્રભાવિત થશે. આ ડિસ્ટર્બન્સને લઈને 6 રાજ્યોમાં 2 દિવસ કોલ્ડવેવની શક્યતા રાખવામાં આવી રહી છે. આ સાથે 4 રાજ્યોમાં કરા અને માવઠાનું અલર્ટ પણ જાહેર કરાયું છે. MP, છત્તીસગઢ, પંજાબ, હરિયાણા, પૂર્વોત્તર રાજસ્થાનમાં કોલ્ડવેવનું અલર્ટ આપવામાં આવ્યું છે. નાગાલેન્ડ-મણિપુરમાં કરા સાથે વરસાદની શક્યતા છે. હવામાન વિભાગે ઠંડીને લઇ આગાહી કરી છે જેમાં એક સપ્તાહ સુધી ઠંડીની રાહત ન મળવાના સંકેત છે. ત્યારબાદ 14 ફેબ્રુઆરીના તાપમાન ઘટવાનું શરૂ થશે. હવામાન વિભાગ દ્વારા ઓડિશામાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ