આગાહી / આગામી ત્રણ દિવસમાં આ જગ્યાઓએ થશે હિમવર્ષા, સ્કાઈમેટે કરી આગાહી

The Weather Will Change Again From Today Will Rain From 11 To 13 March

સ્કાઈમેટની આગાહી અનુસાર આગામી ત્રણ દિવસમાં વાતાવરણમાં મોટો ફેરફાર આવી શકે છે. હવામાનની આગાહી અનુસાર ઉત્તર ભારતના કેટલાક રાજ્યોમાં ભારે પવન સાથે કરા પણ પડી શકે છે. દિલ્લી, રાજસ્થાન, હરિયાણા, પંજાબમાં 11થી 13 માર્ચે વરસાદ થઈ શકે છે તો 12 માર્ચે જમ્મૂ કશ્મીર, લદ્દાખમાં હિમવર્ષા થઈ શકે છે. આ સાથે જ ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશમાં હિમવર્ષા થવાની સંભાવના જણાઈ રહી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ