આગાહી / ગુજરાત માટે હજુ 24 કલાક 'ભારે': ક્યાંક વાદળછાયું વાતાવરણ તો ક્યાંક ધીમી ધારે વરસાદ, ખેડૂતોની હાલત કફોડી

The weather in some parts of the state has changed due to unseasonal rain forecast by the Meteorological Department

સાઈક્લોનિક સરક્યુલેશનની અસરથી રાજ્યમાં વાદળીયા વાતાવરણ વચ્ચે કેટલાંક વિસ્તારોમાં કમોસમી વરસાદ પડ્યો છે. કમોસમી વરસાદ અને ભારે પવનને કારણે ખેડૂતોની હાલત કફોડી બની છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ