વાતાવરણ / ગુજરાતનું હવામાન આગામી 5 દિવસ કેવું રહેશે? આ જિલ્લાઓમાં થન્ડર સ્ટોર્મ એક્ટિવિટી થશે, યલો એલર્ટ માટે રહો તૈયાર

The weather forecast of the state was given by the Meteorological Department

રાજ્યના વાતાવરણને લઈ હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. જેમાં આગામી 5 દિવસ રાજ્યમાં વાતાવરણ સૂકું રહેવાની ધારણા બંધાઈ છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ