ગુજરાતમાં કોરોના કુલ કેસ ઍક્ટિવ ડિસ્ચાર્જ મોત

સંપત્તિ / દેશમાં વર્ષ 2018માં અમીરોની સંખ્યા ઘટીને 2.56 લાખ થઈ, પહેલાં હતી 2.63 લાખ : રિપોર્ટ

the wealth of the rich increased by 962 percent but the number came down to 256 lakh

અમીર અને ગરીબ વચ્ચેનું અંતર વધી રહ્યાના ઉઠી રહેલા સવાલો વચ્ચે એક ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે. દેશમાં અમીરોની સંપત્તિ ભલે વધી રહી છે પરંતુ તેમની સંખ્યામાં ઘટાડો થયો છે. અમીરો (HNI) ની સંપત્તિનો વૃદ્ધિ દર 2018માં ઘટીને 9.62 ટકા રહી ગયો છે. જે એક વર્ષ પહેલા 13.45 ટકા હતો.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ