પાણીનો સ્ત્રોત / નર્મદાના નીર ગયા નીચાઃ છેલ્લા 48 કલાકમાં ડેમની જળસપાટીમાં ફરી નોંધપાત્ર ઘટાડો

The water level of Narmada Dam dropped again

છેલ્લા 48 કલાકમાં ફરી 7-સેમીનો ઘટાડો નોંધાયો, હાલ નર્મદા ડેમમાં પાણીનું સ્તર તેની ઊંચાઈથી 50 ટકા કરતા પણ ઓછું છે, ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે ડેમ 20 મીટર જેટલો ખાલી

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ