કોણ જવાબદાર? / સાબરમતીએ રંગ બદલતા અમદાવાદીઓ માટે પાણી બન્યું ઝેર સમાન, સાફ સફાઇના દાવા થયા પોકળ સાબિત

The water color of Sabarmati river in Ahmedabad has changed

Ahmedabad News: અમદાવાદની સાબરમતી નદીના પાણીનો કલર બદલાયો છે. નદીમાં લીલનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે, લીલના કારણે નદીમાંથી દુર્ગંધ આવી રહી છે.

બ્રેકિંગ ન્યૂઝ