ગુજરાતમાં કોરોના કુલ કેસ ઍક્ટિવ ડિસ્ચાર્જ મોત

મુંબઈ / જાણીતા બિઝનેસમેન પરિવારે લૉકડાઉનનું ઉલ્લંઘન કરતા ઉદ્ધવ ઠાકરેએ લીધા એક્શન, આવ્યો નવો વળાંક

the wadhawan family had come to visit mahabaleshwar as an excuse for family emergency

લૉકડાઉનના તમામ નિયમોને નકારી, DHFL કેસ સાથે સંકળાયેલા કપિલ વાધવાન સહિત 22 લોકો મહાબળેશ્વર પહોંચ્યા. ઉદ્ધવ સરકારે આ કેસને ગંભીરતાથી લેતા ગૃહવિભાગના વિશેષ સચિવ અને એડિશનલ ડીજીપી અમિતાભ ગુપ્તાને તરત જ ફોર્સ લીવ પર મોકલી દેવામાં આવ્યા છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ