બ્રેકિંગ ન્યુઝ

logo
logo

RCBvSRH: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની 35 રને જીત, RCB 206/7 (20), SRH 171/8 (20)

logo

108 ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે સી આર પાટીલની મુલાકાત, ક્ષત્રિય સમાજનો રોષ માત્ર પરશોત્તમ રૂપાલા સામે છે, ઘણા આગેવાનો રાજકોટ સભા ગયા હતા તે મળવા માટે આવ્યા છે, તેમણે કહ્યું છે કે રોષ ભાજપ સામે કે નરેન્દ્ર મોદી સામે નથી, માત્ર રૂપાલા સામે છે

logo

ક્ષત્રિય સમાજને ફરી અપીલ કરું છે કે તમારી લાગણી દુભાઈ છે ક્ષમા આપવા અમારી વિનંતી છે: સી આર પાટીલ

logo

રાજસ્થાનના જેસલમેરમાં વાયુસેનાનું ટોહી વિમાન ક્રેશ થયું, ઢાણીના જજિયા ગામ પાસે ક્રેશ થયા બાદ વિમાન આગમાં ખાક, ટોહી વિમાન માનવ રહિત વિમાન છે

logo

વધુ એકવાર કચ્છની ધ્રૂજી ધરા, કચ્છના ગઢશીશામાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 2.9ની નોંધાઈ તીવ્રતા, ગઢશીશાથી 27 કિ.મી. દૂર નોંધાયું ભૂકંપનું કેન્દ્રબિંદુ

logo

વડોદરાના હરણી તળાવમાં દુર્ઘટના કેસ: ગુજરાત હાઇકોર્ટે ખાતાકીય અને આર્થિક તપાસના આપ્યા આદેશ, શહેરી વિકાસ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી કરશે તપાસ ,18 જાન્યુઆરીએ હરણી દુર્ઘટનામાં 12 બાળકો અને 2 શિક્ષકો સહિત 14 લોકોના થયા હતા મોત

VTV / The video after the death of Mahant Narendra Giri went viral

મોતનું રહસ્ય / મહંત નરેન્દ્ર ગીરીના મોત પછીનો વીડિયો થયો વાયરલ, મૃતદેહ પંખા પર લટક્યો હતો તો પંખો ચાલુ કેમનો રહી શકે?

Ronak

Last Updated: 12:02 PM, 23 September 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મહંત નરેન્દ્ર ગીરીની મોતનો મામલો હવે દિવસેને દિવસે વધૂં ગૂંચવાઈ રહ્યો છે. હાલ સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો છે. જેમા મહંત નરેન્દ્રગીરીનો મૃતદેહ નીચે પડેલો છે જ્યારે પંખો ચાલુ છે.

  • મહંત નરેન્દ્ર ગીરીના મોત બાદનો વીડિયો થયો વાયરલ 
  • વાયરલ વીડિયોમાં થયા ચોંકાવનારા ખુલાસા 
  • વીડિયો વાયરલ થયા બાદ પોલીસે તપાસ તેજ કરી 

મહંત નરેન્દ્ર ગીરીની મોત બાદ એક પછી એક ચોંકાવનારા મામલો સામે આવી રહ્યા છે. સોશિયલ મીડિયા પર હાલ એક વીડિયો વારલ થયો જેને લઈને પોલીસ પણ હેરાન છે. વીડિયોમાં જમીન પર મહંત નરેન્દ્ર ગીરીનો મૃતદેહ પડેલો છે અને ઉપર પંખો ચાલી રહ્યો છે. તેવું દેખાઈ રહ્યું છે. આ વીડિયો સામે આવ્યા બાદ પોલીસે મામલે તપાસ તેજ કરી છે. 

1.45 મિનિટનો વીડિયો વાયરલ 

1.45 મિનીટના આ વીડિયો એજ રૂમનો છે જ્યાથી મહંતનું શબ મળ્યું છે. વીડિયોમાં ઉત્તરાઅધિકારી બલવીર ગિરી પણ ઉભેલા નજરે પડી રહ્યા છે. સાથેજ ફોટોગ્રાફર પણ ત્યા નજરે પડી રહ્યો છે. ત્યારબાદ કેમેરો નીચે પડેલી પથારી પર તેમજ રૂમમાં સજાવેલા સર્ટીફિકેટ પર દેખાઈ રહ્યો છે. 

વીડિયોમાં પંખો ચાલુ દેખાયો 

સૌથી નવાઈની વાતતો એ છે કે કેમરો જ્યારે પંખા તરફ જાય છે ત્યારે પંખો ચાલુ નજરે પડી રહ્યો છે. સાથેજ તેના પર પીળા કલરની નાયલોન દોરી પણ દેખાઈ રહી છે. જેના પર મહંતે આત્મહત્યા કરી હતી. વીડિયોમાં આઈજી કેપી સિંહ પણ દેખાઈ રહ્યા છે જેઓ ત્યા મહંતના શિષ્યો સાથે પૂછપરછ કરતા નજરે પડી રહ્યા છે. 

જે દોરીથી ફાંસી ખાદી તેના ત્રણ ટુંકડા 

જોકે આ વીડિયો સામે આવ્યા બાદ એ સવાલ ઉઠી રહ્યા છે. કે જે દોરી વડે મહંતે ફાંસી ખાધી હતી તે દોરીના ત્રણ ટુકડા થયા કેવી રીતે . કારણકે દોરીના બે ટુકડા થયા હતા તેવી માહિતી સામે આવી હતી. જ્યારે વીડિયોમાં તેના ત્રણ ટુકડા દેખાઈ રહ્યા છે. 

વાયરલ વીડિયોને લઈને ઉઠ્યા સવાલો 

ઉલ્લેખનીય છે કે સોશિયલ મીડિયામાં હાલ જે વીડિયો વાયરલ થયો છે તેને લઈને ઘણા સવાલો થઈ રહ્યા છે કારણકે સૌથી પહેલા દોરીનો એક ભાગ પંખામાં લાગેલો દેખાયો છે. બીજો ભાગ મહંતના ગળાના ભાગે જોવા મળી રહ્યો છે. સાથેજ ત્રીજો એક ભાગ પણ રૂમમાં જોવા મળી રહ્યો છે. જેને લઈને સવાલો ઉભા થઈ રહ્યા છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ