હિંમતને દાદ / પહેલાં તો મે નજરઅંદાજ કર્યા પરંતુ....: રોમિયોગીરીનો ભોગ બનનાર વડોદરાની યુવતીનો VTV સમક્ષ ખુલાસો

The Vadodara girl revealed the entire incident to VTV

વડોદરા શહેરમાં ઓટોરિક્ષામાં જઈ રહેલી એક યુવતીને બાઈક પર જતા ત્રણ રોડ રોમિયોએ હેરાન પરેશાન કરતા પોલીસે ત્રણેયને ઝડપી લીધા છે. ત્યારે આ યુવતીએ VTVને સમગ્ર ઘટના જણાવી છે.

બ્રેકિંગ ન્યૂઝ