વેક્સિનેશન / કેન્દ્રએ લીધો મોટો નિર્ણય, હવે ડ્રોન દ્વારા થશે વેક્સિનની ડિલિવરી, આ રાજ્યથી થઈ શરૂઆત

The vaccine will now be delivered by drone

વેક્સિનેશનને વધુ વેગ આપવા કેન્દ્ર સરકારે મોટો નિર્ણય લીધો છે. જેમા તેમણે ડ્રોન દ્વારા વેક્સિન પહોચાડવાનો નિર્ણય લીધો છે. મણીપુર રાજ્યમાં સૌ પ્રથમ તેની શરૂઆત કરવામાં આવી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ