સંરક્ષણ / અમેરિકાના વિદેશમંત્રીએ ભારત આવી કર્યુ એવું કામ કે ચીન ભડક્યું, કહ્યું આનું પરિણામ ભોગવવું પડશે

The US Secretary of State said that the work done by India that provoked China, will have to suffer the consequences

ભારત અને અમેરિકાના 2+2 ડાયલોગ દરમિયાન રક્ષા મંત્રી અને વિદેશમંત્રીની વાતચીત થઇ હતી, જેમાં બંને દેશો વચ્ચે અમુક કરાર થયા હતા જેનાથી ભારતને પોતાની ડિફેન્સ ક્ષમતા વધારવામાં મદદ મળશે, જો કે આ વાતને લઈને ચીન ખૂબ જ ગુસ્સે ભરાયું છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ