સુરક્ષા / અમેરિકા ભારતીય નેવીને સોંપવાનું છે એવું હથિયાર કે જાણીને દુશ્મન દેશોના ઊડી જશે હોશ 

The US is to hand over a weapon to the Indian Navy that will knowingly blow up enemy countries

અમેરિકાની પ્રમુખ ડિફેન્સ મેન્યુફેક્ચરિંગ કંપની લોકહિડ માર્ટિને આજે MH 60 Romeo  મલ્ટિ-રોલ હેલિકોપ્ટરનો પહેલો ફોટો ભારતીય રંગમાં ભારતીય નૌકાદળ માટે શેર કર્યો છે. ભારતે આ માટે 2.6 અબજ ડોલરના સોદા પર હસ્તાક્ષર કર્યા છે, જે અંતર્ગત 24 MH 60 Romeo  હેલિકોપ્ટર ભારતીય નૌકાદળ માટે લોકહિડ માર્ટિન પાસેથી ખરીદવામાં આવશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ