તૈયારી / અમેરિકા અને ઈઝરાયેલ આપશે ભારતને એવી ખાસ વસ્તુ કે સરહદ પર ચીનની દરેક ચાલ થશે નાકામ

The US and Israel will give India such a special thing that every move of China on the border will be thwarted

હાલમાં બહાર આવેલી માહિતી પ્રમાણે ભારત અને ઇઝરાઇલ વચ્ચે ડ્રોનને લઈને એક ડીલ થવા જઈ રહી છે અને ઇઝરાઇલના હેરોન સર્વેલન્સ ડ્રોનની ખરીદી માટેનો સોદો હાલ અંતિમ ચરણમાં છે અને એવી આશા છે કે આ ડીલ ડિસેમ્બરમાં સીલ થઈ જશે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ