Ukraine Crisis / યુદ્ધના ભણકારા: અમેરિકાએ તાબડતોબ પોતાના નાગરિકોને આ દેશ છોડવાની કરી અપીલ 

The United States immediately appealed to its citizens to leave the country

રશિયા યુક્રેન પર ગમે ત્યારે હુમલો કરી શકે છે જેની વચ્ચે અમેરિકી રાષ્ટ્રપતિ જો બાયડનને યુક્રેનમાં રહેતા અમેરિકન નાગરિકોને જલદીથી યુક્રેન છોડવાની અપીલ કરી છે  

બ્રેકિંગ ન્યૂઝ