અનોખું કેળવણી મંદિર જે અભ્યાસ સાથે શિખવાડે છે જીવન જીવવાના પાઠ | The unique teaching temple Gujarat mehsana

મહેસાણા / અનોખું કેળવણી મંદિર જે અભ્યાસ સાથે શિખવાડે છે જીવન જીવવાના પાઠ

The unique teaching temple Gujarat mehsana

કહેવાય છે કે કેળવે તે કેળવણી અને એટલા માટે જ શિક્ષણમાં સહઅધ્યાયી પ્રવૃત્તિને વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે. જો કે, આજે આજે મોટા ભાગ ની શાળાઓ માત્ર પુસ્તકિયું જ જ્ઞાન આપે છે. પણ મહેસાણાના વિહારમાં એક શાળા એવી છે જે પોતાના બાળકોને અભ્યાસની સાથે સાથે જીવન જરૂરી તમામ કામ શીખવે છે. આ શાળા તેના બાળકોને સુથારી કામ, રસોઈ, બ્યુટી પાર્લર અને ઇલેક્ટ્રિકના કામ શીખવે છે.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ