કોવિડ 19 / કોરોના વેક્સિનને લઈને કેન્દ્રીય મંત્રીનું મોટું નિવેદન, કહ્યું' ભારત વિશ્વનો એકમાત્ર એવો દેશ કે જ્યાં... 

The Union Minister's big statement regarding Corona vaccine, said 'India is the only country in the world where ...

કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે આજે એક પ્રેસ કોન્ફેરન્સમાં જાણકારી આપી હતી કે ભારત દુનિયામાં હાલ એક માત્ર એવો દેશ છે કે જયાં એકી સાથે ચાર કોરોના વેક્સિન ટૈયાર થઇ રહી છે. મહત્વનું છે કે આ ચાર વેક્સિનમાં કોવીશીલ્ડ, ઝાય-કોવ-ડી, ફાઇઝર અને કોવાકસિન સામેલ છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ