રેસલિંગ / WWEના અંડરટેકરને લઈને આવ્યા મોટાં ન્યૂઝ, જાણીને ખુશ થઈ જશો

the undertaker is set to return to the wwe ring at saudi arabia show in february this year

WrestleMania નામ આવે અને એમાં અન્ડરટેકરનું નામ ન આવે તો જાણે WrestleMania અધૂરું લાગે. WWE રીંગનાં અંડરટેકર વિશે મોટી ખબર સામે આવી રહી છે. એક વેબ પોર્ટલમાં છપાયેલી ખબર પ્રમાણે રેસલમેનિયા 36માં અંડરટેકર પણ સામેલ થાય તેવી સંભાવના છે. તેમના ચાહકો તેમની ઘણા સમયથી રાહ જોઈ રહ્યા છે. 

બ્રેકિંગ ન્યૂઝ