કોવિડ 19 / કોરોના કટોકટી વચ્ચે યોજાશે યુએન જનરલ મિટિંગ, પીએમ મોદી કરશે સંબોધન 

The UN General Assembly will be held amid the Corona crisis, PM Modi will address

હાલમાં વ્યાપેલા કોરોના સંકટની વચ્ચે સંયુક્ત રાષ્ટ્ર મહાસભાનું સત્ર યોજવા જઈ રહ્યું છે. ઘણા દેશોના રાષ્ટ્રાધ્યક્ષો તેમાં સંબોધન કરી શકે છે. જો કે હાલની કોવિડ મહામારીના લીધે આ વખતે આ સત્રની શકલસૂરત અગાઉના સત્રો કરતા અલગ રહેવાની છે. હાલનું આ સત્ર વર્ચ્યુઅલ રીતે યોજવા જઈ રહ્યું છે

Loading...
બ્રેકિંગ ન્યૂઝ