આક્ષેપ / આ TV એક્ટ્રેસે કાસ્ટિંગ ડાયરેક્ટર પર લગાવ્યો દુષ્કર્મનો આરોપ, ઇન્ડસ્ટ્રીમાં મચ્યો ખળભળાટ

The TV actress accused the casting director of misconduct

બોલિવૂડના એક કાસ્ટિંગ ડિરેક્ટર પર ટીવી એક્ટ્રેસે બળાત્કારનો આરોપ લગાવ્યો છે. વૅબ સિરીઝમાં અભિનય કરતી આ અભિનેત્રીએ કાસ્ટિંગ ડિરેક્ટર આયુષ તિવારી પર ગંભીર આરોપ લગાવ્યો છે. 

બ્રેકિંગ ન્યૂઝ