કોવિડ વેક્સિન / ત્રીજા ફેઝ્નું ટ્રાયલ ચાલુ છે, છતાં આ કંપનીએ ભારતમાં કોરોના રસીનું ઉત્પાદન શરુ કર્યું 

The trial of the third phase is underway, though the company has started production of corona vaccine in India

સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા વેક્સિનની  ઉત્પાદન ક્ષમતાની દ્રષ્ટિએ વિશ્વની સૌથી મોટી કંપની છે. સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા હાલમાં ઓક્સફર્ડ યુનિવર્સિટી ના કોરોના રસી પ્રોજેક્ટમાં ભાગીદાર છે અને આ રસીની ભારતમાં ટ્રાયલ ચાલી રહી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ