Holi 2023 / હોળી-ધુળેટીમાં હવે કેમિકલ નહીં, વધ્યો ઓર્ગેનિક કલરનો ટ્રેન્ડ, આ રહી ઘરે બેઠાં તૈયાર કરો અદભુત રંગ

The trend of celebrating Holi-Dhuleti among the youth changed

યુવાઓમાં હોળી-ધુળેટીની ઉજવણીનો ટ્રેન્ડ બદલાયો છે. યુવાઓ હવે ધુળેટીમાં કેમિકલના રંગોથી નહીં પણ ફૂલ, ઓર્ગેનિક કલર અને ગુલાલથી હોળી રમે છે. હોળી-ધુળેટીની તૈયારીઓ યુવાઓએ અત્યારથી જ શરૂ કરી દીધી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ