ટ્રેન્ડ / કોરોનાકાળઃ અમદાવાદીઓમાં ‘લાઇટ વેઇટ’ આભૂષણો ખરીદવાનો ટ્રેન્ડ

The trend of buying 'light weight' jewelry among Ahmedabadis

દિવાળીમાં આવતા પુષ્ય નક્ષત્રમાં લોકો ગોલ્ડ અને સિલ્વર ખરીદવાનું શુભ માનતા હોય છે, પરંતુ મંદીના માહોલના લીધે લોકો  લાઈટ વેઈટ જ્વેલરી વધુ ખરીદવાનો ટ્રેન્ડ વધ્યો છે, જેમાં પેન્ડેન્ટ સેટ, રીંગ, લકી જેવી મોટી ડિઝાઈનનાં ઘરેણાં કે જેમાં  ડિઝાઈન મોતી અને  સોનાનું પ્રમાણ ઓછું હોય તેવી જ્વેલરી ઉપરાંત  મોતી, જડતર, રોઝ ગોલ્ડ તેમજ એ‌િન્ટક જ્વેલરી જેવી તમામ જ્વેલરી ડિમાન્ડમાં છે.આજે પુષ્ય નક્ષત્ર છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ