વાઈરસ / ગાંધીનગર સચિવાલય સુધી પહોંચ્યું સંક્રમણ, ગુજરાતના ચીફ સેક્રેટરીના સ્ટાફને પણ કોરોના

The transition reached the Gandhinagar Secretariat, also to the staff of the Chief Officer of Gujarat

ગાંધીનગરમાં મુખ્ય સચિવ અનિલ મુકિમના સ્ટાફ પણ કોરોનાની ઝપટમાં આવ્યો છે. જેમાં અનિલ મુકિમના સ્ટાફના 2 કર્મચારીઓને કોરોના પોઝિટીવ ટેસ્ટ આવ્યો છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ