કોવિડ 19 / અહીં લગ્નપ્રસંગને કારણે 177ને કોરોનાનું સંક્રમણ, પ્રસંગમાં હાજર ન હતા તેવા 7 લોકોના મોત

The transition of the corona to 177 due to a wedding here, the death of 7 people who were not present at the event

ભારતની સાથે વિશ્વના ઘણા દેશોમાં કોરોના ફાટી નીકળવાના કિસ્સા નોંધાયા છે. પરંતુ કોરોના વાયરસ ને કારણે, હાલમાં લગ્ન સમારંભોને લઈને ઘણી ચર્ચાઓ થઈ રહી છે, પરંતુ હાલમાં એક એવા લગ્નની ચર્ચા ખૂબ જ વાયરલ થઈ રહી છે, જેમાં 177 લોકોમાં કોરોના ફેલાયો અને 7 લોકોના મૃત્યુ થઈ ગયા, જો કે આ લગ્નમાં માત્ર 55 લોકો જ સામેલ થયા હતા. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ