Video / કોરોનાના કહેર વચ્ચે અમદાવાદમાં વાહનોની અવર-જવર વધી

કોરોનાના કહેરને લઈને દેશભરમાં લોકડાઉન હજુ પણ યથાવત્ છે. ત્યારે અમદાવાદમાં લોકોની અવર-જવર વધતી જોવા મળી છે. SG હાઈવે પર સવારમાં મોટી સંખ્યામાં વાહનો જોવા મળ્યા. સૂમસામ પડી રહેલા રસ્તા પર ફરી વાહનો જોવા મળ્યા. પોલીસ દ્વારા વાહનોની ચેકિંગ કરવામાં આવી રહી છે. ઈમરજન્સી વાહનો સહિતના લોકોના વાહનોની અવર-જવર જોવા મળી. જોકે લોકો હજુ પણ ઘરની બહાર નિકળવાનું ટાળ્યું છે.

બ્રેકિંગ ન્યૂઝ