OMG / 104 વર્ષ પહેલા અહીં હાથીને આપવામાં આવી હતી ફાંસી, ઘટના વાંચી રૂવાંડા ઉભા થઇ જશે

The Town That Hanged An Elephant

કોઇ જઘન્ય ગુના માટે માનવીનો ફાંસી આપવામાં આવી હોવાની વાત તો આપણે સાંભળી છે પરંતુ ક્યારેય એવું સાંભળ્યું છે કે, કોઇ હાથીને ફાંસીને આપવામાં આવી હોય, આ વાત ભલે માનવામાં ન આવે પરંતુ હકિકત છે. આશરે 104 વર્ષ પહેલા અમેરિકામાં આ ઘટના બની હતી. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ