કોરોના સંકટ / ભારતમાં કોરોનાનો આંકડો 7 લાખને પાર, કુલ મૃતકોનો આંકડો જાણી ચોંકી જશો તમે

The total number of corona case in India has now risen 7 lac

દેશમાં કોરોનાના દર્દીઓનો આંકડો 7,00,000 ઉપર પહોંચી ગયો છે. આરોગ્ય મંત્રાલય તરફથી મંગળવારે સવારે જાહેર કરાયેલા અપડેટ મુજબ, દેશમાં કુલ કોરોના દર્દીઓનો આંકડો 7,19,655 થઇ ગયો છે, જેમાં 20, 160 લોકોના મૃત્યું થયા છે. કોરોનાથી અત્યાર સુધીમાં 4,40,000 લોકો ઠીક થઇ ગયા છે, જ્યારે અંદાજે 2,60,000 એક્ટિવ કેસ છે. 

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ