ગુજરાતમાં કોરોના કુલ કેસ ઍક્ટિવ ડિસ્ચાર્જ મોત

બિઝનેસ / 2020માં સૌથી વધુ સંપત્તિ આ 2 ઉદ્યોગપતિઓની વધી, એક અદાણી પરંતુ બીજા અંબાણી નહીં

The title of highest wealth gainer in 2020 will go to these two businessmen, one Adani but other one is not ambani

હાલમાં મુકેશ અંબાણી ભારતના સૌથી અમીર ઉદ્યોગપતિ છે અને 2020ના વર્ષમાં તેમની સંપત્તિમાં જબરદસ્ત વધારો નોંધાયો છે, પરંતુ જો સૌથી વધુ સંપત્તિ વધવાની રીતે વાત કરીએ તો અદાણી ગ્રુપના સ્થાપક ગૌતમ અદાણીની સંપત્તિ 2020 માં સૌથી વધુ વધી છે. બ્લૂમબર્ગ અબજોપતિ સૂચકાંક અનુસાર ગૌતમ અદાણીની સંપત્તિમાં ગયા વર્ષે 21.5 અબજ ડોલરનો વધારો થયો છે, જે તેમની કુલ સંપત્તિના 175 ટકા વધારો સૂચવે છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ