મોટા સમાચાર / BIG NEWS : ગુજરાતના 8 મહાનગરોમાં રાત્રિ કર્ફ્યૂમાં સમય લંબાવાયો, કોરોના વકરતા લેવાયો નિર્ણય

The time of night curfew in Gujarat is 11 to 5

ગઈ કાલે કેન્દ્ર સરકારે ગુજરાત સરકારને ટકોર કરી હતી કે રાજ્યમાં કડક કોરોના નિયમો લાદવામાં આવે જે બાદ આજે નાઈટ કર્ફ્યૂનો સમય વધારી 11 થી 5નો કરી દેવામાં આવ્યો છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ