બનાસકાંઠા / ગુજરાત પોલીસની આબરૂના ધજાગરા ઉડ્યાં, પોલીસ સ્ટેશમાં TikTok બનાવી આરોપીએ કહ્યું ‘અપૂનકા ઈલાકા હે...’

The tik tok video created by the accused goes viral .... question raised against the police

ટીક ટોક વીડિયોને કારણે પોલીસ ફરી ફસાઇ. શું ફરી પોલીસે ટીકટોક વીડિયો બનાવ્યો ? નાં આ વખતે પોલીસે નહીં પણ આરોપીએ ટીકટોક વીડિયો બનાવ્યો છે. એવું કેવી રીતે બન્યું કે આરોપીએ ટીકટોક વીડિયો બનાવ્યો અને પોલીસ સામે આંગણી ચીંધાયી ? આરોપીના ટીકટોક વીડિયોમાં એવું તો શું છે કે પોલીસ સામે ફરી આંગળી ચીંધાઇ રહી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ