કમાણી / ટાઇગર છે બોક્સ ઑફિસનો હીરો, પહેલા જ દિવસમાં ‘બાગી 3’ કરી આટલી કમાણી

The Tiger Shroff starrer records the highest opening collection of 2020

બોલિવુડ એક્ટર ટાઇગર શ્રોફ અને શ્રદ્ઘા કપૂરની ફિલ્મ ‘બાગી 3’ 6 માર્ચે રિલીઝ થઇ છે. ફિલ્મે પહેલા દિવસે 17.50 કરોડ રૂપિયાની કમાણી કરી છે. આ સાથે ‘બાગી 3’ ફિલ્મ 2020માં અત્યાર સુધીમાં રિલીઝ થયેલ ફિલ્મોમાં સૌથી વધુ ઓપનિંગ કલેક્શન કરનાર ફિલ્મ બની ગઈ છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ